ટુંક સમયમાં ખુલે છે.
આપણા શહેર પાલનપુરમાં નવી સરકારી બેંક વિજયા બેંક ખુલી રહી છે.
વિજયા બેંક નીચેની સુવિધાઓ આપે છે.
- રૂપિયા 10/- માં 12 વર્ષથી મોટા વિદ્યાથીઓ માટે બચત ખાતાની સુવિધા V-GENUTH SB
- રૂપિયા 500/- માં બચત ખાતું ચેકબુક અને ATM સાથે
- રૂપિયા 1000/- માં વેપારીઓ માટે કરન્ટ ખાતું
- સૌથી વધુ વ્યાજ આપતી સરકારી બેંક એટલે વિજયા બેંક
8.90% - ખાસ સ્કીમ - વિ - વૈભવ (V- VAIBHAV) (એક વર્ષ માટે)
9.35% - ખાસ સ્કીમ વિ - સમ્માન (વરિષ્ઠ નાગરીકો માટે)
(V-SAMMAN) (1 વર્ષ થી 3 વર્ષ માટે)
- વિ - હોમ (V- HOME) કિફાયતી દરે હાઉસીંગ ધિરાણ ઉપલબ્ધ છે. 25 વર્ષ સુધી --10.25% વ્યાજ (કોઈ પ્રોસેસીંગ કે ડોક્યુમેન્ટ ચાર્જીસ નથી 30.09.2013 સુધી)
- વેહીકલ લોન (V-WHEEL): 10.75% P.A., 7 વર્ષ સુધી
- વિદ્યાથીઓ માટે એજ્યુકેશન લોન પણ ઉપલબ્ધ છે.
- વેપારીઓ માટે વિજયા ટ્રેડર લોન (V-TRADER) પણ ઉપલબ્ધ છે.
- સોના સામે ધિરાણ મળશે
- ડોક્ટરો માટે V-DOCTOR લોન મળશે
- ખેડૂતો માટે કૃષિ ધિરાણ મળશે
- લોકર સુવિધા સાથેની સંપૂર્ણ કોમ્પુટરાઈઝ શાખા
- RTGS/NEFT CODE : VIJB0007376
વધુ માહિતી માટે મળો : ધિરેન ભાખરિયા
બ્રાન્ચ મેનેજર
વિજયા બેંક
ગ્રાઉન્ડ ફલોર,
મેઘદર્શન, મેહુલપાર્ક,
સર્કિટ હાઉસની સામે,
આબુ રોડ હાઈવે, પાલનપુર
મોબાઈલ : 9824111460.
ઈ મેલ : palanpur7376@vijayabank.co.in
વેબ સાઈટ : www.vijayabank.com
No comments:
Post a Comment