Wednesday, July 31, 2013

SHORTLY OPEN VIJAYA BANK PALANPUR BRANCH

ટુંક સમયમાં ખુલે છે.

આપણા શહેર પાલનપુરમાં નવી સરકારી બેંક વિજયા બેંક ખુલી રહી છે.


વિજયા બેંક નીચેની સુવિધાઓ આપે છે.

  • રૂપિયા 10/- માં 12 વર્ષથી મોટા વિદ્યાથીઓ માટે બચત ખાતાની સુવિધા V-GENUTH SB
  • રૂપિયા 500/- માં બચત ખાતું ચેકબુક અને ATM સાથે
  • રૂપિયા 1000/- માં વેપારીઓ માટે કરન્ટ ખાતું
  • સૌથી વધુ વ્યાજ આપતી સરકારી બેંક એટલે વિજયા બેંક
         8.90%  -   ખાસ સ્કીમ - વિ - વૈભવ (V- VAIBHAV)  (એક વર્ષ માટે)

         9.35%  -   ખાસ સ્કીમ વિ - સમ્માન (વરિષ્ઠ નાગરીકો માટે)
                            (V-SAMMAN)   (1 વર્ષ થી 3 વર્ષ માટે)

  • વિ - હોમ (V- HOME) કિફાયતી દરે હાઉસીંગ ધિરાણ ઉપલબ્ધ છે.                                                      25 વર્ષ સુધી --10.25% વ્યાજ                                                                                               (કોઈ પ્રોસેસીંગ કે ડોક્યુમેન્ટ ચાર્જીસ નથી 30.09.2013 સુધી)
  • વેહીકલ લોન (V-WHEEL): 10.75% P.A., 7 વર્ષ સુધી 
  • વિદ્યાથીઓ માટે એજ્યુકેશન લોન પણ ઉપલબ્ધ છે.
  • વેપારીઓ માટે વિજયા ટ્રેડર લોન (V-TRADER) પણ ઉપલબ્ધ છે.
  • સોના સામે ધિરાણ મળશે
  • ડોક્ટરો માટે V-DOCTOR લોન મળશે
  • ખેડૂતો માટે કૃષિ ધિરાણ મળશે 
  • લોકર સુવિધા સાથેની સંપૂર્ણ કોમ્પુટરાઈઝ શાખા
  • RTGS/NEFT CODE : VIJB0007376

વધુ માહિતી માટે મળો  :  ધિરેન ભાખરિયા 
                              બ્રાન્ચ મેનેજર 
                              વિજયા બેંક 
                              ગ્રાઉન્ડ ફલોર,
                              મેઘદર્શન, મેહુલપાર્ક,
                              સર્કિટ હાઉસની સામે,
                              આબુ રોડ હાઈવે, પાલનપુર  
મોબાઈલ : 9824111460.

ઈ મેલ     :   palanpur7376@vijayabank.co.in

વેબ સાઈટ :  www.vijayabank.com