Tuesday, November 20, 2012


સૌને મારા નુતન વર્ષાભીનંદન

વ્હાલા વિદ્યાર્થી મિત્રો,

નવું વર્ષ તમને ફળદાયી નીવડે તેવી શુભકામના। દેવી સરસ્વતીની તમારા પર કૃપા રહે, વધુમાં જણાવવાનું કે નવું વર્ષ  સારા 
સમાચાર લઈને આવ્યું છે સરકારી બેંકોમાં કુલ 62000 જગ્યાઓ ભરાવવાની છે મારું માનવું છે કે જો તમે નક્કી કરી લો કે આ 62000માંથી એક જગ્યા મારા માટે જ છે keep it up.

ધીરેન ભાખારિયા 

No comments:

Post a Comment